STORYMIRROR

Vanita Sutariya

Inspirational

3  

Vanita Sutariya

Inspirational

આરોગ્ય

આરોગ્ય

1 min
231

ફાસ્ટ ફૂડના રવાડે ચડ્યો તું માનવ,

રોગો નીત નવા શોધી રહ્યો તું માનવ,


બાજરાનો રોટલો ને ઘીનું દડબું 

બાનો ચુરમો ને રાતનું વાળું

પીઝા બર્ગરમાં ભૂલ્યો તું માનવ,


પશ્ચિમના ડબ્બે તુ રંગાયો માનવ

જંકફૂડના રવાડે તું ચડ્યો માનવ,


ક્યાંથી રહે તારું આરોગ્ય સારું

પીઝા બર્ગર તારા દુશ્મનો માનવ,


નથી આરોગ્ય તારું સચવાતું માનવ

જીભના ચટકારે કાયા હોમાતી માનવ,


વડવા જીવી ગયા શતાબ્દીઓ 

તું પચાસમાં હોમાતો માનવ,


તોય હજી નથી તું સ્વીકારતો માનવ 

ફાસ્ટ ફૂડમાં આરોગ્ય હોમાતું માનવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational