STORYMIRROR

Vanita Sutariya

Inspirational

3  

Vanita Sutariya

Inspirational

તપસ્વીની નારી

તપસ્વીની નારી

1 min
165

નારી તણું તો તે જીવન,

કેવું ઘડ્યું ઓ જગજીવન,


વિપદા ઘણીને સુખ ઓછું,

દુઃખનું ઘણું અંબાર દીધું,


ત્યાગને બલિદાનની મૂર્તિ,

સ્વજનોને હંમેશા માન દેતી,


કહેવાય,યત્રસ્ય નારી પુજ્યંતે,

ક્યાંય ના દીઠી મહિલા પુજ્યંતે,


તોય સર્વદા પ્રસન્ન રહીં કર્મણે,

રત રહીં પરિવાર શોભાવે તે,


સંસારનો પાયો બની ખડી,

પરમ તપસ્વીની નારી ખરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational