STORYMIRROR

Vanita Sutariya

Romance

4  

Vanita Sutariya

Romance

પ્રેમનો વિરહ

પ્રેમનો વિરહ

1 min
281

કોરી મુજ ચુનર સાજન રહી,

આવ્યો નહીં તું હું રંગાઈ નહીં.


પિયુ પરદેશ તો આ રંગની શુ કામના,

લાલ લીલો પણ મુજ ચુનર સફેદી રહી.


સપને કૃષ્ણ બની આવશે તું જ્યારે,

રાધા બની રંગોથી ચુનર ઓઢતી રહી.


ચારે તરફ કેસુડો મહેકી ઉઠ્યો,

ધરા પણ પ્રેમ ના રંગે રંગાઈ રહી.


આવ હવે હાથમાં પ્રેમરંગ લઈ,

તારા વિરહની અગ્નિ દજાડતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance