STORYMIRROR

Hemisha Shah

Romance

3  

Hemisha Shah

Romance

પ્રેમની અનુભૂતિ

પ્રેમની અનુભૂતિ

1 min
260

અજંપો આ હૃદયમાં પ્રેમનો કેવો !

અશ્રુ વિરહના ખાળી શક્યો નહિ. 


જીવન વીત્યું આ મેઘધનુષી રંગમાં, 

બસ તને પ્રેમરંગમાં પલાળી શક્યો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance