STORYMIRROR

jignasa joshi

Romance Others

3  

jignasa joshi

Romance Others

પ્રેમનાં સાત દિવસ

પ્રેમનાં સાત દિવસ

1 min
182

ફેબ્રુઆરી આવે એટલે દિવસો યાદ કરાય,

પ્રેમનાં એ સાત દિવસો ખુશ કરીને જાય,


લાલ ગુલાબ આપીને દિલને કર્યું બેકરાર,

દિલની વાતને જીભે લાવી પ્રેમનો કર્યો એકરાર,


ડેરીમિલ્ક ને કેટબરીથી પ્રેમ જતાવ્યો યાર,

ટેડી બિયર ને પરફ્યુમ આપી ખુશ કરી'તી આજ,


સાતે જનમ સાથે રહેવાના કોલ દીધા સાથ,

એકમેકની પ્રીત દેખાડી ગળે વળગ્યા આજ,


કરી ચુંબન એકબીજાને કર્યો'તો ઈઝહાર,

બની વેલેન્ટાઇન જીવનમાં સાથે રહ્યા યાર,


સાત દિવસ આ પ્રેમના હસી ખુશીથી જાય,

વરસ આખાનો પ્રેમ અહીં અત્યારે છે ઉજવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance