STORYMIRROR

Sejal Ahir

Romance

2  

Sejal Ahir

Romance

પ્રેમના બીજ

પ્રેમના બીજ

1 min
113

લાલ લીલી ચૂંદડી ઓઢીને આવ્યા,

બીજ પ્રેમના ઉગાવી બેઠા હૈયે,


વીતેલી યાદો કાગળે લખ્યું અમે..

ફરિવડી પ્રેમની રાહો ગોતી રાખી,


નથી સમજ દુનિયાની તકતી બની રાખી,

ઉલ્લાસ અંત ભર્યો નિખાસ વીતેલી પળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance