STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

પ્રેમીપંખીડા

પ્રેમીપંખીડા

1 min
157

પ્રેમનાં આકાશમાં વાદળો સાથે બંધાયા

લાગણીથી છલકાયેલા પ્રેમીપંખીડા છીએ,


પ્રેમનાં પુષ્પો સાથે અમે વધાવેલા

આંખોમાં તસ્વીર તમારી સમાય,


તું અને હું માંથી આપણે થયેલા

એવા આપણે પ્રેમીપંખીડા છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance