Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Romance

4  

Jaydip Bharoliya

Romance

પ્રેમ

પ્રેમ

1 min
257


મધુર તારો અવાજ હ્રદય સ્પર્શે છે,

તું જ વિના ક્યાંક એકાદ ક્ષણ ખુટે છે.


હૈયેં ભર્યુ હેત, ઉભરાય છે તારી માટે,

ને, એકલવાયામાં તારી કમી એ લુટે છે.


કતલ તું કરે તારી નજરોથી,

ને એ કતલથી દિલમાં લાગણીઓ ફુટે છે.


રાહ તારી જોયાં પછી, ક્યાં બીજું ગમે છે !

નથી ગમતું ને સમજાય છે, કે પ્રેમ હવે તટે છે.


પ્રહાર કરી જો તારાં લાગણીભીના એ શબ્દોનાં,

શું હશે એ શબ્દોમાં કે વારંવાર મને ઘૂટ છે.


ના ખુચ્યો કાંટો જેટલો, તારી યાદ ખુચે છે,

પળે ને પળે કેમ તારો સાથ છુટે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance