STORYMIRROR

Manishaben Jadav

Romance

4  

Manishaben Jadav

Romance

પ્રેમ

પ્રેમ

1 min
613

પ્રેમ ક્યાંય દેખાડવાના ન હોય

પ્રેમ તો ભીતરની લાગણી છે


ચીજવસ્તુઓના તોલે જે મૂલવે

એને શું પ્રેમ કહી શકાય ખરો ?


રાધાએ કરેલ છે કૃષ્ણને પ્રેમ

એ માટે નોતી માગી રાધાએ ભેટ


પોતાનું સર્વસ્વ ત્યાગી દિધું જેણે

એ કૃષ્ણના સંગે પુજાય હર પળ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance