STORYMIRROR

મોનિકા દોશી "એક આશ"

Romance

4  

મોનિકા દોશી "એક આશ"

Romance

પ્રેમ

પ્રેમ

1 min
250

તારું મારા નજીક આવવું ને તારું હળવું ચુંબન કરવું,

લાગ્યું જાણે બધીજ તકલીફ થઈ ગયાબ,


અંધકારમાં અટવાઈ હતી હું નિરાશાની રાહમાં,

તારો એક સ્પર્શ ને પથરાઈ ચમક રાહમાં,


તારું મારી સાથે હોવું જાણે આશાની એક નવી પહેલ,

તારું દૂર જવુું જાણે મારી જિંદગીની છેલ્લી ભીતી,


તારો વહાલ મારી કાયાાનો ઉત્તમ શણગાર,

તારી અવગણના મારા મૃૃત્યુનો યલગાર,


તારું આમ નજીક આવવું ને તારામાં સમાવી લેેેવું,

આજ તો છે મારા જીવી જવાનું સાચું કારણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance