Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મોનિકા દોશી "એક આશ"

Inspirational Others

4.0  

મોનિકા દોશી "એક આશ"

Inspirational Others

ખુદને પ્રેમ

ખુદને પ્રેમ

1 min
179


આજ મને થયું ચાલ ને આજ ખુદને પ્રેમ કરી લઉં

એકવાર ખુદ ને જ પૂછી લઉં તને જોઈએ છે શું ?


ઘરનું કામ કરીને થાકુ ત્યારે ખુદ જ આરામ કરી લઉં.

પછી ખુદ ને જ પુછી લઉં થાક ઉતરી ગયો કે નહીં ?


રાત પડતાં કંટાળો આવેતો મધુર ગીત સાંભળી લઉં.

સૂતા વેળાએ ખુદ ને જ પુછી લઉં મન મોજીલી થયું કે નહીં ? 


સવારે ઊઠતાં જ પોતાને જ શુભકામના આપી લઉં.

પછી દિવસભર કામ કરીને ખુદને પૂછી લઉં આનંદ મળ્યો કે નહીં ? 


પોતાની જવાબદારી પૂરી કરી ખુદને જ શાબાશી આપી લઉં.

પછી એકવાર અંતર મનને પૂછી લઉં વ્યાકુળતા જતી રહી કે નહીં ? 


પોતાની જાતને ખુશ કરવા બધાં જ પ્રયત્ન કરી લઉં.

પછી જાત ને જ પૂછી લઉં ખુશ થવા બીજો સહારો જોઈએ છે કે નહીં ? 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational