Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Inspirational

5.0  

Sanket Vyas Sk

Inspirational

પ્રેમ અને હાસ્ય

પ્રેમ અને હાસ્ય

1 min
467


દુ:ખ કેટલુંય એ સહન કરે છતાં,

    દુ:ખને પણ સ્મિતથી ઢંકાવી દે છે, 

વાત હંમેશાં એ પ્રેમથી કરી,

    દિલને પણ હસાવી દે છે. 


માં એક એવો શબ્દ છે જે,

    દિકરા ભણી લાગણી છલકાવે છે, 

દિકરાના મુખ પર સ્મિત લાવવા,

 ખુદના દુઃખને એ હંમેશા

  સ્મિતથી ઢંકાવે છે.


માં ના સ્મિતનો કેવો છે જાદુ,

દિકરાને એ હરખાવે છે,

દિકરો એ માંના એક સ્મિત ખાતર,

      પોતાના સુખ-દુઃખ પણ ભૂલાવે છે. 


સ્મિતનો કેવો આ જાદુ છે,

  રડેલાને પણ સ્મિત આપવા,

  એ મજબૂર કરાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational