STORYMIRROR

Mehul Anjaria

Inspirational

4  

Mehul Anjaria

Inspirational

પ્રભુનો ભેટો

પ્રભુનો ભેટો

1 min
24

પ્રભાતના પ્હોરમાં, આજ થયો પ્રભુનો ભેટો,

સૂતેલો હું પછી, સફાળો થયો બેઠો.


મૂક્યો હાથ પ્રેમે મસ્તિષ્ક, દિલે વિશ્વાસ પેઠો,

જરા હાંફળો ને ફાંફળો, શ્વાસ પણ થયો હેઠો.


પડી નજર મીઠી મુજ પર, નથી થયો જરાય છેટો,

થયો આજ પ્રભુ સ્પર્શથી, શબરીનો બોર એંઠો.


પ્રભાતનાં પ્હોરમાં, આજ થયો પ્રભુનો ભેટો,

સૂતેલો હું પછી, સફાળો થયો બેઠો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational