STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

પ્રભુ

પ્રભુ

1 min
11.9K

પાંદડા પક્ષી બની ઊડી ગયાં. 

પક્ષી પાંદડા બની થંભી ગયાં. 

શું થયું અચાનક આ સૃષ્ટિ ને ? 

જડ ચેતન, ચેતન જડ બની ગયાંં. 

ઊભો એ, પડછાયો બની ઈશ્વર જેમ. 

સ્પર્શી જોયું મેં, તેને આમ તેમ. 

સરકી ગયો એ, પારો સરકે જેમ. 

આને કહું શું ? પ્રભુ કે પ્રેમ.? 

કહું જો, ' પ્રભુ' તો પાછો મળે કેેેે કેમ ? 

✍️જયા.જાની.તળાજા."જીયા" 


Rate this content
Log in

Similar gujarati poem from Classics