પ્રભુ નો અણસાર
પ્રભુ નો અણસાર
1 min
626
હે ઈશ, નમસ્કાર
નમુ નમું
તુજને વારંવાર.
પ્રાર્થના તો સમર્પું,
કુસુમ પણ અર્પું,
દીપ તણા તોરણ,
બત્તીની સુવાસ.
તું શું અર્પીશ
મુજ જીવનને,
શું માગ્યા બદલે
ન મળે,
વ્હાલા સર્જનહાર.
કશુંક
કચિંત
અપ્રાપ્ય
ન મળે મુજ જીવનને,
બસ તારા પાસ હોવાનો અણસાર.
હે ઈશ, નમસ્કાર
નમુ નમું
તુજને વારંવાર.