STORYMIRROR

NEHA SADHU

Others

3  

NEHA SADHU

Others

મહેકતા કાવ્યો

મહેકતા કાવ્યો

1 min
655


અહેસાસનુ આચ્છાદન

પ્રણયનું પરિપુષ્પ

શ્રધ્ધાનો સ્રોત

મહેચ્છાનો મોગરો

વિચારોનો વંટોળ

છે આ કાવ્યો !


મહેકતા મહેકતા ગહેકે છે

આ મનનો મોરલિયો

નહિ મહેકતા નહી મહેકતા

શ્રધ્ધાથી ગહેકજો

આ કાવ્યો

સમજાઇ જશે મહેકતા કાવ્યો


Rate this content
Log in