STORYMIRROR

NEHA SADHU

Drama

5.0  

NEHA SADHU

Drama

હું ને મારુ મનડું

હું ને મારુ મનડું

1 min
925


હું ને મારુ મનડું બે

વાતો રે કરતા.


હું કોણ ને વળી મનડું કોણ,

વાતો વાતોમાં એકમેક પૂછતાં,


સાથે સદાય, તોય અંતર અણમોલ,

વળી, ભેદ તે શુ ?

હું ને મારુ...............


મારી રે જીત મનડા તારી તે જીત,

વાતો વાતોમાં એકમેક પૂછતાં,


ના ચાલે મારા વગર તારે,

તારા વગર મારે,

સાથે સદાય, તોય અંતર અણમોલ,

વળી, ભેદ તે શુ ?


હું ને મારુ...............

દિલ ને દિમાગના દ્વાર સાથે,

સદા ખોલવા બન્ને વગર શુ,

સાથે સદા બંનેને રાખવા,

સમજી જવાય તો જીવી જવાય,

સાથે સદાય, તોય અંતર અણમોલ,

વળી, ભેદ તે શુ ?

હું ને મારુ...............


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama