Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NEHA SADHU

Inspirational Others

5.0  

NEHA SADHU

Inspirational Others

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
619


શુ એ જ આ અસ્તિત્વ ?

મારા પ્રત્યેક સ્પંદનમા ધબકી,

યાદના ટહુકે ટહુકી રહ્યુ છે.


બસ ! હજુ તો એ ઘડી છે યાદ ?

તારા પ્રેમના લિબાસ જેવી છબી,

જાણે હરતી ફરતી જોઇ લો ખુશી.


હે બા ! કોણ કહે છે નથી તુ જ અસ્તિત્વ,

હશે મારુ અસ્તિત્વ ?

છે તારું જ અસ્તિત્વ,

સ્મરણમા વિરમિ રહ્યુ છે,


પ્રત્યેક સદસ્ય એ જ મધુર સ્મિતનું ચિરંજીવ,

તારું જ અસ્તિત્વ ! કારણ

તવ થકી જ છે આજ

મારૂ અસ્તિત્વ


ઘણુ ઘણુ કહી જાય છે અસ્તિત્વ,

યાદના આંસુ રૂપે વહી જાય છે અસ્તિત્વ,

અંજલિ અર્પી જાય છે,

આ જ અસ્તિત્વ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational