પ્રભુ મળે
પ્રભુ મળે
પ્રભુ તને નૈં મળે 'રે !
ઘન -વને કે ગિરી-
-કંદરે, દેવ-મંદિરે,
સીધો મળે રૂબરૂ
ખેત-ખરાળે, કાં તો
ક્રીડાંગણ માંહે 'રે !
પ્રભુ તને નૈં મળે 'રે !
ઘન -વને કે ગિરી-
-કંદરે, દેવ-મંદિરે,
સીધો મળે રૂબરૂ
ખેત-ખરાળે, કાં તો
ક્રીડાંગણ માંહે 'રે !