STORYMIRROR

Rita Hirpara

Thriller Others

4  

Rita Hirpara

Thriller Others

પ્રાર્થના

પ્રાર્થના

3 mins
358

જીવ માંથી શિવ થયા ..

એક મોભી વડીલ બની , 

સંબંધ બાંધ્યા ખાસ,

આવ્યા હતાં આ જીવનમાં ,

લઈને અનેક શમણાં ,

લઈને બાંધવા આ સંસારમા  , 

બીજાં માટે જાતની ,

કદી ન કરતા એ પરવા ,

જીવન એવું જીવી ગયાં ,

એની શીખ અવિરત છલકે ,

એના લીધે પરિપૂર્ણ થયો પરીવાર , 

નિરાશ વદને બે હાથ જોડીને  ,

અમે બેઠા વિરહમાં  , 

સ્થૂળ શરીરે ભલે નથી  , 

પણ હૃદયમાં રહેશો જીવંત ,

વિચારોના વમળમાં ,

મારી પ્રાર્થનાના શબ્દો ખૂટે છે ,

તેથી તો  જનનીની જોડ સખી (બેની)નહીં જડે રે લોલ ,

પરમ કૃપાળુ પરમાત્મા  , 

તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

ૐ શાંતિ 🙏

પ્રણામ 🙏


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Thriller