STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Tragedy Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Tragedy Inspirational

પપ્પા વિનાની જિંદગી

પપ્પા વિનાની જિંદગી

1 min
294

માથા પર હાથ ફેરવીને

બેટા કહેનાર પિતા નથી મારી પાસે,


આંગળી પકડીને સાચો માર્ગ દેખાડે

એવા પપ્પા નથી મારી પાસે,


મારા જીવનનો આધાર નથી

પપ્પા વિના મારું કોઈ અસ્તિત્વ નથી,


મારી જિંદગીને ક્યારેક મુકામ નથી

પિતા વિના મારું ક્યાંય મારું માન નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy