STORYMIRROR

Kaushik Dave

Fantasy Children

4  

Kaushik Dave

Fantasy Children

પંખી બનું તો ?

પંખી બનું તો ?

1 min
5

પંખી બનવા માટે મદદ કરજો

આકાશમાં ઉડવું છે મદદ કરજો


કેટલાક શિકારીઓ ફર્યા કરે છે

પંખીડાને બચાવવા મદદ કરજો


પંખીડા રે ઉડી જજો ચંદ્ર સુધી

ચંદ્રની સાથે મોજ કરજો


પંખી બનવા માટે મદદ કરજો

ઉડવાને પંખ મજબૂત આપજો


ફરી રહ્યા છે દુનિયામાં એવા શિકારી

શિકારીઓથી બચાવવા મદદ કરજો


પૂર્વનું પુણ્ય પ્રગટ થશે તો

આતમ જ્ઞાન આવી જશે તો


પંખી બનું તો.. નહિ કહેશો

પંખીડાને કાયમ વિદાય કરશો


રહી જશે દેહ ને ભૂલી જશો શોક

એક વાર ઈશ્વરને મહેસૂસ કરશો


પંખી બનવા માટે મદદ કરજો

માનવતા સાથે સહ્રદયી રહેજો


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy