પંડીતાઇના શાજીસી દાવ
પંડીતાઇના શાજીસી દાવ


વૈચારિ આપલેમાં પંડીતાઇ ના લગાવ હોય છે
તારાથી ચડિયાતો છું દાવેદારીનો દાવ હોય છે
ટાંટીયા ખેંચે સીડી ચડવાના કોઠા હૈયે હોય છે
પેતરાઈ સાજીસી છુરીએ પીઠભોંકના દાવ હોય છે
નહેરુ ગાંધીની માનવતા નામે મોકાણ હોય છે
શહીદી શહાદતી એનકૅશ ચાચાબાપુના દાવ હોય છે
ઈસુ ઇસ્લામ જુગલ જોડીએ જીસસ અલ્લહ ક્યાં ?
એક નરમ બીજો ગરમ ધર્મ પરિવર્તની દાવ હોય છે
માનવા ધિકાર કલ્યાણી સાજીસી છુરીયો લૈ ફરે છે
ધાર્મિક સરહદ વિકશાઈના શલબાજી દાવ હોય છે
પંડિતાઇની સાજીસે નહેરુ ચડી બેઠા'ત
ા પીએમ પદે
શહીદે શહાદતી બાપુ પોતડી પરાક્રમે ગાદીના દાવ છે
નિશાન ડંડાના નહેરુ બાપુના તનપર આઝાદી કાજે ક્યાં ?
બિરલા હાઉસ બાપુ સેવાએ જેલ કોઠરીના ખોટા દાવ છે
નહેરુ સેવાએ ગોરા સરકાર પુસ્તકાલયે જેલ તબદીલી
શોખ સાચવે લેખનો નહેરુ જેલ કોઠરી સત્તાનો દાવ છે
વામપંથી જુઠે ઇતિયાસકાર તક્ષશીલા મોહન જોડેરો ભૂલે
સાચ્ચા હીરો પોરસને સિકંન્દરીના જૂઠી જીતના દાવ બોલે
છે કોઈ પુરાવા મુગલોના રણમાં તાજમહેલ બાંધ્યાના
લુટેરે ડકૈત આતંકવાદી ઇસ્લામી રાજઘરાની દાવ બોલે