STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

પંચાત મૂક

પંચાત મૂક

1 min
14K


સાવ નકલી જાત મૂક,

ધર્મની પંચાત મૂક.


જાતમાં અંધાર હો,

મોત જેવી ભાત મૂક.


દંભ જે ભીતર ભરે,

સાવ ખોટી માત મૂક.


જેમ કાચિંડો કરે,

રંગ બદલી જાત મૂક.


ભાવ અર્થો છોડને,

શબ્દની ખેરાત મૂક.


પ્રેમ કર ભૂલી બધું,

લગ્ન ફેરા સાત મૂક.


આવનારી ઘાત મૂક,

એ પછીની વાત મૂક.


ગાલગાગા ગાલગા



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational