STORYMIRROR

natwar tank

Drama

3  

natwar tank

Drama

પિરામિડ કાવ્ય - ચોમેર

પિરામિડ કાવ્ય - ચોમેર

1 min
342


હું

આજે

જે કંઈ

છું જગમાં

કારણ એનું

સબંધ આપણા

સુગંધની જેમ જ

પ્રસરી ગયા ચોમેર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama