પિંજર
પિંજર
તમે પિંજરમાંના
પંખીને પ્રેમ
કરી શકો,
પણ એનો પ્રેમ
પામી ન શકો,
કેમ કે, એતો
ઉડ્ડયનને
પ્રેમ કરે છે.....!
તમે પિંજરમાંના
પંખીને પ્રેમ
કરી શકો,
પણ એનો પ્રેમ
પામી ન શકો,
કેમ કે, એતો
ઉડ્ડયનને
પ્રેમ કરે છે.....!