STORYMIRROR

Zankhana Vachhrajani

Inspirational

3  

Zankhana Vachhrajani

Inspirational

પીઠી કેરી ઝંખના

પીઠી કેરી ઝંખના

1 min
26.1K


  મહેંદી લીલી ને રંગ ખીલ્યો રાતો

વહાલમના હેત એવા મહેંદીના રંગ ઘેરા

  ગોઠડી મીઠી કરતા સહુ માંડવે

હરખાતા ગાતા ને નાચતા મસ્તીમાં સહુ 

   મામાને માસી લાવ્યા છે ચુડલો,

પીઠી,પાનેતર ને ગજરા છે ખુશબુદાર 

   મોંઘેરી લાડકી ભાણીના સપનાને,

હેતે વધાવવા હરખાતા આવીયા,

   કેસર, ચંદન, હળદરની પીઠી મહેકતી,

 સોનેરી સોણલાને સૂરજ સંભળાવતા,

    જીવનના નવા પગલા શિખવાડ્યા

ઝંખના અખિલની થઇ વહેશે સંગાથે,

    પિયરને માંડવેથી ઊડશે પારેવડું

કુરયાત સદા મંગલના ગીતો સહુ ગાતા

       

            


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational