STORYMIRROR

Zankhana Vachhrajani

Drama

3  

Zankhana Vachhrajani

Drama

એવું તે કેમ ચાલે

એવું તે કેમ ચાલે

1 min
1.0K



એક સવાલ આપી મૌન થવું,

એવું તે કેમ ચાલે,


અહમની વાત કરી દુખી કરવું,

એવું તે કેમ ચાલે,


વળતી સવારે વહાલપની વાત,

એવું તે કેમ ચાલે,


કહેવુ તો કહો સીધું, ગોળ ગોળ કહો,

એવું તે કેમ ચાલે,


સહજ વહેતી ઝંખના હરપળ,

શાંત વહેણમાં પથરો નાખો,

એવું તે કેમ ચાલે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama