STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

ફૂલ બેઠું મહેકાંઉ !!

ફૂલ બેઠું મહેકાંઉ !!

1 min
988


ઉગી કૂંપળ કાચું પર્ણ, તોય ગયું કરમાંઉ

ડાળી દીકરી વ્હાલ મારું, ભાર સહે શરમાંઉ


હા, હું વાસણ નથી, રોજ લાગે તોય ઘસાઉ

ઉપયોગ થયા પછી ક્યારે ખબર જાઉ બદલાંઉ


દીકરી તમારી નથી તોય દિલે જઈ લાગે વસાઉ

વપરાશે, ખરપાશે બસ મન પડે લાગે વપરાઉ


કર્યા ભોગવશો સંભાળો ક્યારેક તો જાણો પરખાંઉ

શું ધસશો સોના ને એમ થોડુંક તો જાણો સમજાઉ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama