STORYMIRROR

Ashish Panchal

Romance

3  

Ashish Panchal

Romance

ફરી મુલાકાત થઈ ગઈ

ફરી મુલાકાત થઈ ગઈ

1 min
2.9K

આજે ફરી સપનામાં મુલાકાત થઈ ગઈ,

આજે ફરી ગઝલની રજુઆત થઈ ગઈ.


આજે ફરી એજ જૂની મુલાકાત હતી,

આજે ફરી સપનામાં કરેલી ઘણી વાત હતી.


તું આવું તી મારી સાથે ને રાત વરસાદી હતી,

ફરી ક્યારેક કંઇ દઈશ કે તે કેવી મુલાકાત હતી.


આજે ફરી સપનામાં મુલાકાત થઈ ગઈ,

આજે ફરી ગઝલની રજુઆત થઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance