ફ્રેન્ડશીપ લવ
ફ્રેન્ડશીપ લવ
મિત્ર તું હૃદયનો ભાગ છે
ચાહું બસ તારો નિ:સ્વાર્થ "સાથ" છે
બસ સંબંધો થકી મિત્રતાનું
પલડું નમી ગયું....
તારું હાસ્ય મારા હાસ્યમાં મળી ગયું
રાખજે છેક સુધી સંબંધ "અકબંધ"
એ જ હોય ખરો "ભાઈબંધ"
મિત્ર તું હૃદયનો ભાગ છે
ચાહું બસ તારો નિ:સ્વાર્થ "સાથ" છે
બસ સંબંધો થકી મિત્રતાનું
પલડું નમી ગયું....
તારું હાસ્ય મારા હાસ્યમાં મળી ગયું
રાખજે છેક સુધી સંબંધ "અકબંધ"
એ જ હોય ખરો "ભાઈબંધ"