STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

ફક્ત હું અને તું

ફક્ત હું અને તું

1 min
196

લગ્ન ગ્રંથિથી જોડાયા આપણે,

બની રહ્યા ફક્ત હું અને તું, તું અને હું,


જીવન રથનું ગાડું ચાલતું રહ્યું,

એકમેકનો વિરોધી સ્વભાવ,


સંતાનોના ભાવિ માટે

રહ્યા સમાધાન કરીને


એ થકી જોડાઈ રહ્યાં આપણે,

ભાવના વાતે વાતે હણાઈ ગઈ,


એ થકી થઈ તું તું મેં મેં

ફક્ત હું અને તું


બનીને રહી ગયા,

બસ ટોમ એન્ડ જેરી,


આખો દિવસ ને વાતે વાતે,

નાની બાબતોમાં થતી લડાઈ,


સંતાનો પણ કંટાળી ગયા

આખો દિવસ વાતે વાતે

ચાલતી રહેતી લડાઈ


ફક્ત હું અને તું

હવે તો બનીને રહી ગયા

ટોમ એન્ડ જેરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy