STORYMIRROR

Bharat Darji Aabhas

Romance Tragedy

3  

Bharat Darji Aabhas

Romance Tragedy

લાગણી અપડેટ

લાગણી અપડેટ

1 min
13.5K


લાગણી જ્યાં એમની અપડેટ થઇ, 

જિંદગી મારી અચાનક સેટ થઇ.

ચાંપલી સંવેદના ટાઈપ થઈ,

ખાલી ખાલી આંગળીથી ચેટ થઇ.

રાહ જોઈ ખ્વાબમાં થાકી ગયો 

કેમ આજે આટલી તું લેટ થઇ?

પ્યાર મારો હા નકામો લાગશે!

આજ એક્સપાયરી જો ડેટ થઇ.

પ્યાર 'આભાસ' પામ્યો જ્યાં જરા,

જિંદગી જાણે કટાણે હેટ થઇ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance