STORYMIRROR

Hetal Patel

Romance

3  

Hetal Patel

Romance

સાંજ

સાંજ

1 min
224

આંખ સામે આવી ફરી એ જ સાંજ,

તું મળ્યો હતો મને લઇ એક દાઝ,

શુ આપું પ્રત્યુત્તર તારા સવાલનો,

વળાંક નવો આવી ને ઉભો હતો મારા જીવનનો,


મારા સિવાય કોઈ નહીં કહી જીવ્યો તું તપસ્વી જીવન,

સંસારમાં રહી મેં કર્યું જીવન તને અર્પણ,

એ પહેલી અને કદાચ છેલ્લી મુલાકાતે મુક્યો હતો મારે માથે તેં હાથ,

હા એ જ, બસ એ જ મારા જીવનની ગુલાબી યાદ ગુલાબી યાદ...


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hetal Patel

Similar gujarati poem from Romance