Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetal Patel

Inspirational

3  

Hetal Patel

Inspirational

નારી સંઘર્ષ

નારી સંઘર્ષ

1 min
297


તું જ તારું અજવાળું, તું જ તારી શક્તિ,

છોડી દુનિયાના કામ, કરજે તારી પણ ભક્તિ.

 

મનને ઓળખ, જાતને ઓળખી આગળ વધ,

જીવન રૂપી વહાણમાં બન તું જ તારો સઢ.


રડ નહીં લડ, તું તારો રથ અને તું જ એની સારથિ,

ધીમે ડગલે આગળ વધજે, નજર સૌ ની પારખી.


હું સ્ત્રી, હું શુ કરી શકીશ આ વિશાળ જગમાંએકલી ?

એ વાત મનમાંથી કાઢી જીવજે, પોતાને રખેને હોઇ એકલી.


અસ્તિત્વને ઓળખ અને કર પોતાનો ઉત્કર્ષ,

"હેત" કહે છે નારી તારો આ જ સાચો જીવન સંઘર્ષ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational