STORYMIRROR

Mahesh Kumar savariya

Romance

3  

Mahesh Kumar savariya

Romance

યાદ

યાદ

1 min
230

અશ્રુ સારી યાદ કરી લેતા હશે

દિલને વારી યાદ કરી લેતા હશે,


પ્રસંગ હતા વાગોળવા લયજ

મનોમન સંવાદ કરી લેતા હશે,


કહેવું હશે ઘણું આંખોથી

આંસુઓ કેદ કરી લેતા હશે,


દેખી કૈક યૌવન હિલોળા લેતા

નયન ઢાળી યાદ કરી લેતા હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance