STORYMIRROR

Sang Savariya

Romance

3  

Sang Savariya

Romance

તારી તલાશમાં52

તારી તલાશમાં52

1 min
222


ક્યાં ક્યાં હું નથી ગયો તારી તલાશમાં

આખરે ભટકી છું ગયો તારી તલાશમાં,


ખળખળ વહેતા હતા જ્યાં જ્યાં જળ

છે ગયો પ્રવાસ અટકી તારી તલાશમાં,


લાશ હોય કફન ઢાંકી છૂપાવી દઈએ

છે ધડકતું દિલ ભીતર તારી તલાશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance