STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

અંતરની સંવેદના

અંતરની સંવેદના

1 min
186

અંતરની સંવેદનાની સાથે ઝંખે છે તું,

દ્રશ્યો અહીં પણ છે દેેખાય સાથે છો તું,


અંત પ્રેમમાં પડતાં હતાં ત્યારે પણ હતી તું,

લોકો માટે પ્રસારિત મુખ્યત્વે લગાવી મોહતાજ બની હતી,


જિંદગી ભોગવવી પડે ત્યારે પણ કટાક્ષ કરવા લાગી હતી તું,

મેળાપ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેમના ભાવમાં વધારો કરે છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance