આંસું
આંસું
તમે તો તમે છો;
જરા ક્યાં નમો છો.
જરા પણ નમો તો;
અમો ને ગમો છો.
રડે છે, જ આંખો;
તમે ક્યાં રડો છો.
ને રાખો ય છૂપું;
તમે ક્યાં કહો છો.
ઝરે છે, ય આંસું;
તમે ક્યાં ભરો છો.
તમે તો તમે છો;
જરા ક્યાં નમો છો.
જરા પણ નમો તો;
અમો ને ગમો છો.
રડે છે, જ આંખો;
તમે ક્યાં રડો છો.
ને રાખો ય છૂપું;
તમે ક્યાં કહો છો.
ઝરે છે, ય આંસું;
તમે ક્યાં ભરો છો.