🍒મુક્તક🍒 ........*......
🍒મુક્તક🍒 ........*......
1 min
13.3K
બસ એક તું જ તાે મારાે શ્વાસ છે
એટલે તાે મને તારામાં વિશ્વાસ છે
ને એક તારા વિના જ જાેને મને બીજાનાે ક્યાં સહવાસ છે
.......🍒મુક્તક🍒.......
અમને જરાય ક્યાં અભિમાન છે
જુઓ અમને તાે અમારુ સ્વમાન છે
ભલેને તમે તમારા દિલથી ઊંચા માનતા હાે પણ અમને તાે અમારી જાત પર બહુમાન છે
