STORYMIRROR

Jadav Nareshkumar Motilal

Romance

2  

Jadav Nareshkumar Motilal

Romance

તમારી અદા

તમારી અદા

1 min
14.1K


તમારી અદા તો અદા છે

તમારી ખતા તો ખતા છે

ભલેને કરો બેવફાઈ

તમારી વફા તો વફા છે

ન રાખો દિલમાં જગા જો

તમારી જગા તો જગા છે

અરે દિલ ય ફિદા અમારું

તમારી છટા તો છટા છે

ન યાદો જ આવે તમારી

તમારી સદા તો સદા છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance