હાઇકુ
હાઇકુ
અમે રે પંખી
ગગને ઉડનારા
વેરતાં ગાન
......***.......
અમારો ધર્મ
પ્રેમ ગીત ગાઈએ
રહીએ મસ્ત
.......***.........
ના કાંઈ દંભ
ભરી મસ્ત ઉમંગ
ઊડીએ અમે
.......***......
અમે રે પંખી
ગગને ઉડનારા
વેરતાં ગાન
......***.......
અમારો ધર્મ
પ્રેમ ગીત ગાઈએ
રહીએ મસ્ત
.......***.........
ના કાંઈ દંભ
ભરી મસ્ત ઉમંગ
ઊડીએ અમે
.......***......