Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Vijay Shah

Romance


4  

Vijay Shah

Romance


ફિકર શું. ?

ફિકર શું. ?

1 min 333 1 min 333

અમારી  તમોને  ખબર શું ?

અજાણ્યું થવાથી અસર શું ?


મળ્યાં છો રસ્તામાં તમે પણ,

ન  સંગે રહો તો સફર શું ?


નજર  આ તરફ ફેરવો છો,

ન  બોલી  શકો તો કદર શું ?


દુભાવી  ગયા છો  હૃદયને,

કહોને  રહી ગઈ કસર શું ?


ઘણીયે  દુઆઓ  કરી  છે,

નથી જો ફળી તો ફિકર શું ?


Rate this content
Log in

More gujarati poem from Vijay Shah

Similar gujarati poem from Romance