STORYMIRROR

Ashokkumar Shah

Inspirational

2  

Ashokkumar Shah

Inspirational

પહેરવેશ

પહેરવેશ

1 min
2.5K


સુંદર કપડાં પહેર્યા હોય જો પહેરવેશમાં

તો શું માણસ એનાથી ઓળખાશે?

તો શું માણસ એનાથી ઓળખાશે?

સાચી પરખ તો જીભ એની કહેશે

માણસ એ એની બોલીથી પરખાશે

કપડાં તો બહારની ઓળખ છે

અંદરથી માણસ આખો પરખાશે

 

જીવનમાં ખોટું બોલે તો પકડાશે

વેશ પહેરવેશ તો બહારની દુનિયા

સાચી વાત તો એનું મનડું કહેશે

ભાત ભાતના લોકો દુનિયામાં

જીવન તરંગ સાચા શબ્દો કહેશે

પરાગરજ ને દિલની દુનિયા 

જીભે ચડી તે કવિતા કહેશે

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational