STORYMIRROR

Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

પૈસાના પહાડની આગળ...

પૈસાના પહાડની આગળ...

1 min
2.4K


પૈસાના પહાડની આગળ ઝૂકી ગયા છે લોકો

બદલાતી મોસમમાં ઢળી ગયા છે લોકો

પાંચસોનાં હજાર કર્યા ને હજારના લાખો

એના સરકારે કાગળ કર્યા હવે શું કરે લોકો?

પૈસા ઘણા ભેગા કર્યાં ધોળાનાં કાળા કર્યાં

સરકારે એના પાણી કર્યાં હવે માથું ફૂટે લોકો

ચોપડે પૈસા નથી હવે ચોપડે કેવી રીતે ચડાવે લોકો

કાળાના ધોળા કરે એવી રીત બતાવો ને લોકો?

પૈસાના પહાડ કર્યાં પણ મૂર્ખા ઠર્યા છે લોકો

પરાગરજ છે પૂછે હવે આમાં શું કરે લોકો?   


साहित्याला गुण द्या
लॉग इन