STORYMIRROR

Ashokkumar Shah

Inspirational

2  

Ashokkumar Shah

Inspirational

દોસ્તી

દોસ્તી

1 min
2.7K


વાત વધે નહિ તું સમયસર સમજીજા

ટૂંકો થાજે લાંબો નહિ તું થોડું સમજીજા

 

જગતભરના ઝગડા નાની વાતોથી થાય છે

મોટા મોટા દેશ નાની વાતોથી નજરાય છે

 

પ્રેમના ગીતો તું ગા ઝગડાથી દૂર દૂર જા

તું આંખો ની ભાષા બહુ સમજે છે તું આપાર આ

 

પરાગરજ કહે છે દિલની વાતો તું સમજીજા 

તું જરા દોસ્તીનો હાથ લંબાવ અને મિત્ર થા

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational