STORYMIRROR

Ashokkumar Shah

Inspirational

2  

Ashokkumar Shah

Inspirational

મારું ગામ

મારું ગામ

1 min
2.9K


નાનું નાનકડું ટૂંકું ને ટચ એવું મારું ગામ

વનરાવનથી મીઠું સીધું ને સટ મારું ગામ

 

ઊંચે આંબલિયે કેરી લટકે છે તું જલ્દી આવ

ડાહી છે જાત અમારી વસ્તી વધારે છે મારે ગામ

 

અવનવા સ્વપ્ન જુએ છે આ અમારી આંખ

તું અહીંયા માણવા ને તો કદીક આવ

 

ગામમાં ગમાણ છે દૂધ દે છે ગાય અમારી, તું પીવાને આવ

મીઠા ને મધ અમારા શબ્દો, પ્રીતની રીત માણવાને આવ

 

કોયલો અહીં રોજ ટહુકા કરે ને મોર કરે છે નાચ

પોપટ રોજ રામ રામ બોલે; ભઈલા, તું હવે જલ્દી આવ

 

પરાગરજ તને હવે વધુ શું કહે ભઈલા તું હવે જલ્દી આવ

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational