Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

શબ્દે શબ્દે પાને પાને

શબ્દે શબ્દે પાને પાને

1 min
1.0K


શબ્દે શબ્દે પાને પાને લખતો રહું છું એક કવિતા

અક્ષર અક્ષર પાને પાને રોજ સર્જાય એક કવિતા

 

કાવ્ય નાદ સર્જાવે રોજ સ્વરમાં ગાવે એક કવિતા

નિત નવી ધ્વનિ નિત નવા બોલ સર્જાવે એક કવિતા

 

કવિ કર્મ કરાવે નિત નવા શ્રોતા બોલાવે એક કવિતા

રોજ વચન યાદ કરાવે લેખન વાંચન લાવે એક કવિતા

 

પરાગરજ રોજ રોજ પાવે નિત નિત નવી કવિતા

 


Rate this content
Log in