STORYMIRROR

Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

સાપ સીડી

સાપ સીડી

1 min
2.3K


સાપ-સીડીના સોગંદ કે આ ખેલ ચાલુ મેં નથી કર્યો

તું વાતવાતમાં સીડી હટાવી ન લે કે આ ખેલ ચાલુ મેં નથી કર્યો

તું દંશ મારવાનું ભૂલી જા કે નથી ખબર શું પાસા પડશે હવે?

નથી ખબર કે ક્યાં ઘરમાં વસવાટ હશે?

કે ક્યા ખાનામાં પગ પડશે હવે?

જિંદગીએ શું દાવ લીધા કે દાવ દીધા? તે નથી ખબર

સમજી જા કે આ ખેલ ચાલુ નથી કર્યો

કેટલી હું રમ્યો હું રમત કે કેટલી વાર હું ભમ્યો

જગતના આ મેદાનમાં? તે નથી ખબર

બસ, સાપ-સીડી સાપ-સીડી થતું રહ્યું જિંદગી ભર

સમજી જા કે આ ખેલ ચાલુ મેં નથી કર્યો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍