STORYMIRROR

Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

દાદ મળે કદર થયે પ્રશંશા તો પામીયે

દાદ મળે કદર થયે પ્રશંશા તો પામીયે

1 min
2.4K


દાદ મળે, કદર થયે, પ્રશંશા તો પામીયે;

 જીગર મળે, તારીફ થયે; પ્રશસ્તિ તો પામીયે

 

તું જો મળે, દિલ હળે; દિલદાર તો પામીયે

 શાબાશ દોસ્ત, તું હસ જરા તો તને પામીયે

 

મિલનની ખેવના હર હંમેશ તો પામીયે

પરાગરજ વધુ શું કહે? પ્રેમનો એકરાર તો પામીયે

 

 

 


Rate this content
Log in